વિઝાર્ડ ઓપ્શનનો ઉપયોગ કરી ફટાફટ પ્રશ્નપેપર તૈયાર કરી શકાય છે. વિડીયોમાં આ ઓપ્શન સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવેલ છે. વિડીયો જોયા બાદ જાતે પ્રશ્નપેપર જનરેટ કરવાનો પ્રયત્ન કરો.
પ્રશ્નપત્ર તૈયાર કરતી વખતે પેપર હેડર કેવી રીતે સેટ કરવું જેમકે
પપેર ડ્રાફ્ટ વિશે માહિતી, ડ્રાફ્ટ થયેલ પપેર માં ફરીથી ઉપયોગમાં લેવું વગેરે
વિડિઓ જૂઓ - પેપર ડ્રાફ્ટ